જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. Web Stories View more IPL 2024 […]

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં થતો વેપાર
Follow Us:
| Updated on: Sep 26, 2020 | 9:18 AM

જૂનાગઢમાં સસ્તા અનાજની દુકાનના ચોખાનો જથ્થો ઝડપાયો છે. સરકારી અનાજનો ખાનગી દુકાનોમાં વેપાર થતો હતો. બી ડિવિઝન પોલીસે 50 કિલોના 15 કટ્ટા ભરેલી રિક્ષા ઝડપી પડી હતી. વંથલી સસ્તા અનાજની દુકાનેથી જૂનાગઢ યાર્ડમાં મોકલતો હતો સરકારી જથ્થો. ઘટનાને લઈને ઝોનલ ઓફિસર સહિતની ટીમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">