રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર, સ્ટાઈપેન્ડની રકમ વધારીને 20 હજાર કરાય તેવી માગ

રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ ઈન્ટર્ન તબીબ હડતાળ પર ઉતર્યા છે. અંદાજે 2 હજાર જેટલા ઈન્ટર્ન તબીબ આ હડતાળમાં જોડાયા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટરોએ રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો. ઇન્ટર્ન […]

રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર, સ્ટાઈપેન્ડની રકમ વધારીને 20 હજાર કરાય તેવી માગ
Follow Us:
| Updated on: Dec 14, 2020 | 1:00 PM

રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ ઈન્ટર્ન તબીબ હડતાળ પર ઉતર્યા છે. અંદાજે 2 હજાર જેટલા ઈન્ટર્ન તબીબ આ હડતાળમાં જોડાયા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટરોએ રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો. ઇન્ટર્ન ડૉક્ટરોનો આક્ષેપ છે કે, કોરોનાકાળમાં અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ઓછું વેતન આપવામાં આવી રહ્યું છે જેમા વધારો કરવામાં આવે. મહત્વનું છે કે ઈન્ટર્ન તબિબોને 12 હજાર 800 જેટલું સ્ટાઈપેન્ડ મળે છે. જ્યારે તેમની માગણી છે કે, સ્ટાઈપેન્ડની રકમ વધારીને 20 હજાર કરાય જોકે ઈન્ટર્ન તબીબોની સરકારે માગણી ન સ્વીકારતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. તો આ તરફ અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ ઈન્ટર્ન તબીબોની હડતાળને સમર્થન આપ્યું છે જોકે તેમણે આ મુદ્દે સરકાર યોગ્ય નિકાલ લાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">