VIDEO: દુનિયામાં ચોથા નંબરની જાપાનિઝ નોઝોમી ઓકુહારાને હરાવી બેડમિન્ટનમાં પી.વી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો

VIDEO: દુનિયામાં ચોથા નંબરની જાપાનિઝ નોઝોમી ઓકુહારાને હરાવી બેડમિન્ટનમાં પી.વી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો

ઓલમ્પિક રજત પદક વિજેતા પી.વી સિંધુએ રવિવારે સ્વીઝરલેન્ડમાં BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ની ફાઈનલમાં નોઝોમી ઓકુહારાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બેડમિન્ટર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની ફાઈનલમાં પી.વી સિંધુએ પોતાના નામે ગોલ્ડમેડલ કરી લીધો છે. મહત્વનું છે કે આ અગાઉ બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિનશિપમાં ભારત માટે કોઈપણ ગોલ્ડ જીતી શક્યું નહોતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

https://twitter.com/bwfmedia/status/1165612646864969728?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પી.વી સિંધુએ રવિવારે ફાઈનલમાં દુનિયાની ચોથા નંબરની ખેલાડી જાપાનિઝ નોઝોમી ઓકુહારાને હરાવી ચેમ્પિયનશિપમાં પહેલી વખત ગોલ્ડમેડલ જીત્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati