વાહ! સાવ કામ નહોતું અને એક વિઝીટીંગ કાર્ડના લીધે સારી નોકરીની ઓફર આવવા લાગી

પૂણે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગીતા નામની એક મહિલા છે જે લોકોના ઘરે જઈને સાફસફાઈ વગેરે કામ કરે છે. આ મહિલાએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ થયું તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. Web Stories View more 30 લાખની હોમ […]

વાહ! સાવ કામ નહોતું અને એક વિઝીટીંગ કાર્ડના લીધે સારી નોકરીની ઓફર આવવા લાગી
Follow Us:
| Updated on: Nov 09, 2019 | 2:41 PM

પૂણે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગીતા નામની એક મહિલા છે જે લોકોના ઘરે જઈને સાફસફાઈ વગેરે કામ કરે છે. આ મહિલાએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જે બાદ થયું તેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આક્ષેપોને ફગાવ્યા બાદ કહ્યું, કોઈના આશીર્વાદની જરૂર નથી

પૂણે શહેરમાં બાવધાન વિસ્તાર આવેલો છે. ત્યાં ગીતા કાલે નામની મહિલાને નોકરીની ખાસ જરુર હતી. આ વાત તેને પોતાના પરિચિત ધનશ્રી શિંદેને કરી. આ વાતનો તોડ શિંદેએ નીકાળી આપ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધનશ્રી શિંદે પોતે એક કંપનીમાં બ્રાંડ એન્ડ માર્કેટિંગ મેનેજર છે. તેઓએ ગીતા કાલેનું એક વિઝિટીંગ કાર્ડ બનાવી આપ્યું. આ વિઝીટીંગ કાર્ડ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે. વિઝીટીંગ કાર્ડની ડિટેલ્સ અને ડિઝાઈનના લીધે ગીતા કાલેને નોકરી માટે આખા દેશમાંથી ફોન આવવા લાગ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ એક ખાસ ડિટેલ્સ સાથેના કાર્ડના લીધે ગીતા કાલેને નોકરી મળી ગયી. કેટલાંક લોકોએ કાર્ડમાં જે પગાર ગીતા કાલેએ લખ્યો હતો તેના કરતાં પણ વધારે પગાર આપવાની વાત કરી. આ કાર્ડમાં ક્યાં કામ માટે કેટલો ભાવ એ પણ લખવામાં આવ્યું હતું. આની સાથે કાર્ડમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ગીતાની પ્રોફાઈલ આધારકાર્ડની સાથે વેરિફાઈડ છે. આમ જે ગીતા કાલે નોકરી નહોતી તેને નોકરી સોશિયલ મીડિયાના લીધે મળી ગયી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">