BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

પુલવામા આતંકી હુમલા બાદ દેશ આખામાં આતંકવાદ અને તેના સલામત આશ્રય સ્થળ પાકિસ્તાન સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે. TV9 Gujarati   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા […]

BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 8:15 AM

પુલવામા આતંકી હુમલા બાદ દેશ આખામાં આતંકવાદ અને તેના સલામત આશ્રય સ્થળ પાકિસ્તાન સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૉલીવુડમાં પણ પાકિસ્તાન સામે જોરદાર ગુસ્સો છે અને પાકિસ્તાનની આવી હીન કરતૂતના કારણે હવે પાકિસ્તાની કલાકારો પર મુસીબત આવી પડી છે.

ઑલ ઇંડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ BOLLWYOOD સહિત સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવાની જાહેરાત કરી છે.

આ પહેલા ફિલ્મ ઇંડસ્ટ્રીની જ વધુ એક સંસ્થા ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇંડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ પણ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

ફેડરેશનના અધ્યક્ષ અશોક પંડિતે તો અહીં સુધી કહ્યુ છે કે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરનારાઓને પણ બૅન કરવામાં આવશે.

[yop_poll id=1554]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">