પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ કોઈ BIG ACTION લેવાના મૂડમાં મોદી સરકાર, એક્શન પહેલા સરકારે આ 20 મોટા દેશોને લીધા વિશ્વાસમાં

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક્શનમાં છે, કેટલાક તાત્કાલિક પગલા ભર્યા બાદ હવે મોદી સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર […]

પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ કોઈ BIG ACTION લેવાના મૂડમાં મોદી સરકાર, એક્શન પહેલા સરકારે આ 20 મોટા દેશોને લીધા વિશ્વાસમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:40 AM

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક્શનમાં છે, કેટલાક તાત્કાલિક પગલા ભર્યા બાદ હવે મોદી સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મળતી માહિતી મુજબ મોદી સરકાર પાકિસ્તાન વિરુદ્ધ કંઇક મોટું કરવાના મૂડમાં છે. મોદી સરકારે જે રીતે 20 મોટા દેશોના ડિપ્લમેટને વિદેશ મંત્રાલયની કચેરીએ બોલાવ્યા, તે જોતા લાગે છે કે મોદી સરકારે આ વખતે પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાની પૂરી તૈયારી કરી લીધી છે.

મોદી સરકારે આ 20 દેશોના મોટા ડિપ્લોમેટ્સ સાથે મળી પાકિસ્તાન વિરુદ્ધ કંઈ પણ એક્શન લેતા પહેલા તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો.

વિદેશ મંત્રાલયની કચેરીમાં જે દેશોના ડિપ્લોમેટ પહોંચ્યા, તેમાં જર્મની, હંગેરી, ઇટાલી, યૂરોપીય યૂનિયન, કૅનેડા, બ્રિટન, રશિયા, ઇઝરાયલ, ઑસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સ્વીડન, સ્લોવાકિયા, ફ્રાંસ, સ્પેન અને ભૂટાનનો સમાવેશ થાય છે.

મોદી સરકારે આ રીતે ડિપ્લોમેટને મળવા બોલાવતા કયાસ કાઢવામાં આવી રહ્યા છે કે સરકાર આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટા એક્શનની તૈયારી કરી રહી છે.

[yop_poll id=1464]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">