પુલવામા અટેક: NIAની ટીમે એકત્ર કર્યા કેટલાંક મહત્વના પુરવા, ક્યાંથી અને કોને કરી મદદ તે તપાસ કરવા હવે CCTV ફૂટેજ બનશે મુખ્ય પુરાવો

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા બલાસ્ટ અને શહીદ થયેલા CRPF ના જવાનો માટે NIA ની ટીમ તપાસ કરી રહી છે. NIAની ટીમ તરફથી બલાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને ક્યાં યોજના બનવવામાં આવી તેના માટેના જરૂરી પુરાવા CCTVના આધારે એકત્ર કરવામાં આવી રહ્યા છે. ક્યાંથી મળ્યા પુરાવા ? વરિષ્ઠ અધિકારીઓના અનુસાર, આતંકવાદીઓએ મારૂતિ ઈકો કારનો ઉપયોગ […]

પુલવામા અટેક: NIAની ટીમે એકત્ર કર્યા કેટલાંક મહત્વના પુરવા, ક્યાંથી અને કોને કરી મદદ તે તપાસ કરવા હવે CCTV ફૂટેજ બનશે મુખ્ય પુરાવો
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 1:12 PM

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા બલાસ્ટ અને શહીદ થયેલા CRPF ના જવાનો માટે NIA ની ટીમ તપાસ કરી રહી છે. NIAની ટીમ તરફથી બલાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને ક્યાં યોજના બનવવામાં આવી તેના માટેના જરૂરી પુરાવા CCTVના આધારે એકત્ર કરવામાં આવી રહ્યા છે.

ક્યાંથી મળ્યા પુરાવા ?

વરિષ્ઠ અધિકારીઓના અનુસાર, આતંકવાદીઓએ મારૂતિ ઈકો કારનો ઉપયોગ બ્લાસ્ટ કરવા માટે કર્યો હતો. જેમાં આંતકી આદિલ અહમદ ડાર સવાર હતો અને તેના હાલચલ પરથી NIA ને વધુ લીડ મળી રહી છે. જેના માટે અવંતિપુરા અને તેની આસપાસના વિસ્તારોની CCTV ફૂટેજ તપાસવામાં આવી રહી છે. જેમાંથી ઘણાં મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

હાલ સ્થાનિક લોકોના ઘરોમાં લાગેલા CCTV દ્વારા NIA ઘટનાક્રમથી જોડાયેલ મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી રહ્યું છે. ટીમ તેની પણ તપાસ કરી રહ્યું છે કે કયા ગામમાંથી કાર વળાંક લઇ હાઇવે સુધી પહોંચી અને ત્યાંથી કાફલાના પાંચમા નંબરની બસ સાથે અથડાવવામાં આવી. કારને આતંકી ડાર ખુદ ચલાવી રહ્યો હતો અને તેની સાથે બીજું કોણ હાજર હતું તે તમામ પ્રશ્નાનો જવાબ તપાસવા ટીમ CCTV તપાસી રહી છે.

આ પણ વાંચો : પાણી, ટામેટાં પછી હવે પાન ખાવા માટે તડપશે પાકિસ્તાન, લાખો રૂપિયાની ખોટ ખાઈ ખેડૂતોએ લીધો મક્કમ નિર્ણય

આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદ દ્વારા જે વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં કોનો અવાજ છે. આતંકી ડાર વીડિયોમાંદેખાઇ રહ્યો છે. નિષ્ણાતોની ટીમ વિવિધ એંગલથી આ વીડિયોને ચકાસી રહ્યું છે. NIAના ઉચ્ચ અધિકારી ખૂબ ઝડપથી સરકારને પૂરા ષડયંત્રની માહિતી આપી શકે છે. આ સાથે જ આરડીએક્સ દેશમાં ક્યાંથી પ્રવેશ કર્યો તેની પણ તપાસ કરી રહ્યું છે.

એવું પણ સામે આવી રહ્યું છે કે, જૈશ, લશ્કર-એ-તૈયબા, હિઝ્બુલ મુઝાહિદ્દીન અને બીજા સ્થાનિક આતંકી સંગઠનોના અંડરગ્રાઉન્ડ આતંકીઓએ પુલાવામ હુમલા માટે તમામ જરૂરી મદદ પૂરી કરી હતી. હિઝબુલ અને બીજા સંગઠનોના એવા કેટલાંક સપ્લાયર્સે પણ સઘન પૂછપરચ્છ કરી છે. અત્યાર સુધીમાં એક સ્થાનિક જૈશ આતંકી મુદસ્સર અહમદ ખાન જેણે આતંકી હુમલામાં ભાગ લીધો હતો તેને સુરક્ષાબળોએ ઠાર કર્યો છે. ત્રણ જૈશ આતંકીઓ કામરાન, ગાઝી અહમદ અને હિલાલ અહદમના સામેલ થવાની પુષ્ટિ કરાઇ હતી જે તમામને ઠાર કરી દેવામાં આવ્યા છે.

[yop_poll id=1803]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">