યસ બેંંકના સંસ્થાપક રાણા કપૂરની પાસે 2 હજાર કરોડની સંપત્તિ, 12 જેટલી શેલ કંપનીઓ મળી આવી

ઈડીએ યસ બેંક કેસમાં સંસ્થાપક રાણા કપૂરની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે. ઈડીએ તેના ઘરે છાપો માર્યો હતો અને ઓફિસ લઈ જઈને પૂછપરછ પણ કરી હતી. જેમાં ઘણી વિગતો સામે આવી છે કે શા માટે યસ બેંક ડૂબી ગયી અને આરબીઆઈના નિયમોનું પાલન ના કરવામાં આવ્યું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

યસ બેંંકના સંસ્થાપક રાણા કપૂરની પાસે 2 હજાર કરોડની સંપત્તિ, 12 જેટલી શેલ કંપનીઓ મળી આવી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:16 PM

ઈડીએ યસ બેંક કેસમાં સંસ્થાપક રાણા કપૂરની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે. ઈડીએ તેના ઘરે છાપો માર્યો હતો અને ઓફિસ લઈ જઈને પૂછપરછ પણ કરી હતી. જેમાં ઘણી વિગતો સામે આવી છે કે શા માટે યસ બેંક ડૂબી ગયી અને આરબીઆઈના નિયમોનું પાલન ના કરવામાં આવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

YES Bank founder Rana Kapoor ni dharpakad aaje savare 11 vagye coury ma raju karase

આ પણ વાંચો :  કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેટલી સંપત્તિ મળી આવી? યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની પૂછપરછ બાદ ખૂલાસો થયો છે કે તેઓ અંદાજે 2 હજાર કરોડની આસામીના માલિક છે. 44થી વધારે તેમની પાસે અતિ મોંધી પેન્ટિંગ છે અને તેઓ 14થી વધારે શેલ કંપનીઓ ચલાવી રહ્યાં છે. આમ ઈડીએ મની લોન્ડ્રીંગનો કેસ બનાવ્યો છે અને રાણા કપૂરની ધરપકડ કરી છે. આ ઉપરાંત એવી પણ જાણકારી મળી છે કે કપૂર પરિવારની લંડનમાં પણ સંપત્તિ છે. આ સંપત્તિ કેવી રીતે ખરીદવામાં આવી અને તેમાં કોણે રુપિયા રોક્યા તેમજ તે રુપિયા કયાંથી આવ્યા તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Yes Bank customers can now withdraw cash from other bank ATMs yes bank na khatadharako ne motu rahat bank e tweet kari aapi aa mahatvani jankari

3 દીકરીઓ, પત્નીની પાસે પણ કરોડોની સંપત્તિ ઈડીની તપાસમાં માહિતી સામે આવી છે કે રાણા કપૂરની 3 દીકરીઓ પાસે પણ અંદાજે 600 કરોડની જંગી સંપત્તિ છે. ડીએચએફએલ સામે પણ પૈસાની જાણકારીમાં વિગતો છૂપાવવી અને તેનો દૂરપયોગ તેના વિશે તપાસ ચાલી રહી છે. તેનો સંબંધ કપૂર પરિવારની સાથે ખૂલ્યો છે. દીકરીને પણ મુંબઈ એરપોર્ટ પર રોકી લેવાઈ છે અને લંડન જવા પહેલાં પૂછપરછ કરવામાં આવી છે. આમ ઈડી યસ બેંકના ડૂબવાના કેસમાં હવે રાણા કપૂરના પરિવારના તમામ સદસ્યો પર વોચ રાખી રહી છે. આ સિવાય અન્ય કંપનીઓ પર પણ કેસ દાખલ કરાયો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">