16 વર્ષના યુવકે પાસ કરી એક એવી મહાપરીક્ષા કે પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 વર્ષિય યુવાકને અભિનંદન પાઠવ્યા છે. પ્રિયવ્રતા નામના યુવાને મહાપરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચ્યો છે. તેમની સફળતા માટે પીએમ મોદીએ ટ્વિટ કરીને ચામુ કૃષ્ણ શાસ્ત્રીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે પ્રિયવ્રતાની આ સિદ્ધિ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બનશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

16 વર્ષના યુવકે પાસ કરી એક એવી મહાપરીક્ષા કે પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 6:39 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 વર્ષિય યુવાકને અભિનંદન પાઠવ્યા છે. પ્રિયવ્રતા નામના યુવાને મહાપરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચ્યો છે. તેમની સફળતા માટે પીએમ મોદીએ ટ્વિટ કરીને ચામુ કૃષ્ણ શાસ્ત્રીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે પ્રિયવ્રતાની આ સિદ્ધિ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પરીક્ષાને તેનાલી પરીક્ષા પણ કહેવામાં આવે છે. તેમાં ભારતીય વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે છે. આ પરીક્ષાના 14 સ્તરો છે. વિદ્યાર્થીઓ બધા સ્તરોને પસાર કરવા માટે સખત મહેનત કરે છે. ફક્ત 16 વર્ષની ઉંમરે પ્રિયવ્રતાએ આ પરીક્ષાના તમામ સ્તરોને પસાર કરીને ઈતિહાસ રચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રિયવ્રતાએ તેની માતા અપર્ણા અને પિતા દેવદત્તા પાટિલની મદદથી આ પદ પ્રાપ્ત કર્યું છે. વેદ ભણાવવામાં તેમના પિતાએ તેમનો પૂરો સાથ આપ્યો. મોટે ભાગે માતાપિતા તેમના બાળકોને શાસ્ત્રો શીખવવા આગળ વધતા નથી, પરંતુ પ્રિયવ્રતાના માતા-પિતાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">