શું કોરોના વાઈરસ હવાથી ફેલાય છે? જાણો WHOના ડૉક્ટરનો જવાબ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કોરોના વાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. પ્રિયંકાએ WHOના ડોક્ટર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને સવાલ કર્યા હતા. આ દરમિયાન કોરોના વાઈરસ અંગે લોકોના ભ્રમ તોડવા ડોક્ટર્સે પ્રયત્ન કર્યો હતો. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો […]

શું કોરોના વાઈરસ હવાથી ફેલાય છે? જાણો WHOના ડૉક્ટરનો જવાબ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 4:28 PM

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કોરોના વાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના ડોક્ટર્સ સાથે વાત કરી હતી. પ્રિયંકાએ WHOના ડોક્ટર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને સવાલ કર્યા હતા. આ દરમિયાન કોરોના વાઈરસ અંગે લોકોના ભ્રમ તોડવા ડોક્ટર્સે પ્રયત્ન કર્યો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Gujarat coronavirus positive cases touch 29 પ્રિયંકાએ સવાલ કર્યો કે શું કોરોના વાઈરસ હવાની સાથે ફેલાઈ છે? આ પ્રશ્નનો જવાબ ડૉક્ટરે આપ્યો અને કહ્યું કે કોરોના વાઈરસ હવાની સાથે ફેલાતો નથી પણ જો કોઈ છીંક ખાઈ કે ઉધરસ ખાઈ ત્યારે તેમના નાકમાંથી જે પાણી નીકળે છે તેના દ્વારા કોરોના વાઈરસ ફેલાય છે. આ ઉપરાંત જાણકારી આપી કે આ વાઈરસ ખાવાથી પણ ફેલાતો નથી. આ વાઈરસ માત્ર જે લોકોને કોરોના થયો છે તેના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે.

View this post on Instagram

and right now we’re all searching for clarity. My friends at @WHO and @glblctzn graciously brought the doctors working on the front lines here to give us answers straight from the experts. Please take some time to watch my IG Live with Dr. Tedros (General-Director at W.H.O.) and Dr. Maria Van Kerkhove (Technical Lead for Covid-19) from @WHO, who answered some questions that so many of you sent in. Guys, let’s make it our duty to donate to @WHO and stand in solidarity to help flatten the curve (link is up in my bio 👆🏽) and please tag your friends and family below who are looking for answers and action steps 🙏 Thank you so much Dr. Tedros and Dr. Maria for taking the time, and thank you @glblctzn for everything you do. Everyone please be responsible, stay home and stay safe ❤️ #Covid19 #Coronavirus #WorldHealthOrganization

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ ઉપરાંત ફક્ત શરદી થવી અને નાકનું વહેવું એજ વાઈરસનું લક્ષણ નથી. આ વાઈરસના પોઝિટિવ કેસમાં સખત તાવ અને ઉધરસ જોવા મળી હતી. જે લોકોને આ વાઈરસ થાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આમ ડોક્ટર્સે જાણકારી આપી કે હવાની સાથે આ વાઈરસનો ફેલાવો થતો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">