Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી. Web Stories View more માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે […]

Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:21 PM

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધનKomal Jhala#TV9News #COVID19 #CoronaVirusUpdate #CoronavirusPandemic #SpanishPrincessMariaTeresa #MariaTeresa

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ मार्च, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમગ્ર દુનિયામાં કોઈ રોયલ ફેમિલીમાંથી આ પ્રથમ મોત છે. દેશ-દુનિયાના ઘણા લોકો આ બિમારીની ચપેટમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે યૂરોપિયન દેશોમાં ઈટલી પછી સ્પેન જ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">