બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ

દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના વાઈરસથી બ્રિટનના રાજવી પરિવાર પણ બચી શક્યો નથી. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more 30 લાખની હોમ લોન […]

બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાના ભરડામાં, પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 11:20 AM

દુનિયાભરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોરોના વાઈરસથી બ્રિટનના રાજવી પરિવાર પણ બચી શક્યો નથી. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો :   કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય, NPR અનિશ્ચિત સમય માટે સ્થગિત

મીડિયા અહેવાલ પરથી જાણી શકાયું છે કે પ્રિન્સ ચાર્લ્સે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રિન્સ ચાર્લ્સની ઉંમર 71 વર્ષની છે જ્યારે હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર અને યોગ્ય છે તેમ જાણવા મળી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">