વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન ‘PoK ભારતનો ભાગ અને તેને લઈને રહીશું’

વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. મંગળવારના રોજ મીડિયા કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે 100 દિવસોમાં ઘણાંબધાં દેશો સાથે આપણા સંબંધો મજબૂત બન્યા છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea […]

વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન 'PoK ભારતનો ભાગ અને તેને લઈને રહીશું'
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 12:47 PM

વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. મંગળવારના રોજ મીડિયા કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે 100 દિવસોમાં ઘણાંબધાં દેશો સાથે આપણા સંબંધો મજબૂત બન્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મમતા બેનર્જીએ PM મોદી સાથે મુલાકાતનો સમય માગ્યો તો ઉડવા લાગી આવી વાતો

આ ઉપરાંત વિદેશ મંત્રીએ કહ્યું કે ગુલામ કાશ્મીર ભારતનો ભાગ છે. અમને આશા કે એક દિવસ તેની પર આપણો અધિકાર થઈ જશે. આમ મોદી સરકારના 100 દિવસ પુરા થયા તે બદલ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં આ મોટું નિવેદન આપવામાં આવેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત આફ્રિકાની સાથે પોતાના સંબંધો સુધારશે તેવા અણસાર વિદેશ મંત્રીએ આપી દીધા છે. તેઓએ કહ્યું કે આફ્રિકાના વિવિધ દેશોમાં 18 દૂતાવાસ પણ ખોલવામાં આવશે. આ સિવાય હ્યુસ્ટન ખાતે ઈવેન્ટમાં પીએમ મોદીને આપવામાં આવેલું આમંત્રણ સ્વીકારી લેવાયું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ દ્વારા આ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">