અમેરિકાના ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે, ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે PM મોદીઃ સૂત્ર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનવાના છે. જે રીતે અમેરિકાના ટેક્સાસમાં PM મોદી ભારતીય નાગરિકો વચ્ચે પહોંચ્યા હતા. અને આ કાર્યક્રમને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારે અમદાવાદમાં પણ હાઉડી મોદી કાર્યક્રમ યોજાઈ શકે છે. જેને લઈ તંત્રની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે PM મોદી પણ હાજર […]

અમેરિકાના ટેક્સાસમાં 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે, ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે PM મોદીઃ સૂત્ર
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 1:22 PM

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનવાના છે. જે રીતે અમેરિકાના ટેક્સાસમાં PM મોદી ભારતીય નાગરિકો વચ્ચે પહોંચ્યા હતા. અને આ કાર્યક્રમને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારે અમદાવાદમાં પણ હાઉડી મોદી કાર્યક્રમ યોજાઈ શકે છે. જેને લઈ તંત્રની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે PM મોદી પણ હાજર રહી શકે છે. સૂત્ર માહિતી પ્રમાણે કેટલીક માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ ફોનમાં આ એપ્લિકેશન હશે તો તમારે ATM શોધવાની જરૂર નહીં પડે, જાણો વિગત

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટમાં બનનારી એઈમ્સ હોસ્પિટલનો પાયો નાખે તેવી આશા છે. પહેલેથી જ રાજકોટ અને બરોડા વચ્ચે એઈમ્સને લઈને ખેંચતાણ થઈ હતી. બાદમાં ગતવર્ષે સરકાર દ્વારા 1200 કરોડના ખર્ચે એઈમ્સ રાજકોટને ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">