ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે તૈયારી શરૂ, કોરોના વોરિયર્સ, 50 વર્ષથી મોટી ઉમરના મતદારોની યાદી બનાવાઈ રહી છે

ગુજરાતમાં કોરોનાની વેક્સિનને લઈનેવહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિવિધ જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ,  કોરોના વોરિયર્સ, સિનીયર સિટીજન વગરેની યાદી મંગાવી છે. બનાસકાંઠા જિલ્લામાં 50 વર્ષથી મોટી ઉમરના તમામ મતદારોના નામની યાદી બનાવવાનો આદેશ કરાયો છે. જેને લઈને વહીવટીતંત્ર કોરોનાની વેક્સિન માટેની તૈયારીમાં જોડાઈ ગયું છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર […]

ગુજરાતમાં કોરોનાની વેક્સિન આપવા માટે તૈયારી શરૂ, કોરોના વોરિયર્સ, 50 વર્ષથી મોટી ઉમરના મતદારોની યાદી બનાવાઈ રહી છે
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 3:42 PM

ગુજરાતમાં કોરોનાની વેક્સિનને લઈનેવહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિવિધ જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ,  કોરોના વોરિયર્સ, સિનીયર સિટીજન વગરેની યાદી મંગાવી છે. બનાસકાંઠા જિલ્લામાં 50 વર્ષથી મોટી ઉમરના તમામ મતદારોના નામની યાદી બનાવવાનો આદેશ કરાયો છે. જેને લઈને વહીવટીતંત્ર કોરોનાની વેક્સિન માટેની તૈયારીમાં જોડાઈ ગયું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">