Gandhinagar : CBI દ્વારા ગુજરાત કેડરના IASને ત્યાં દરોડા, અપ્રમાણસર મિલકત સંબંધે દરોડા પાડ્યા હોવાનો પ્રાથમિક અહેવાલ

CBI દ્વારા ગુજરાતના આઇએએસ અધિકારીને ત્યાં દરોડા (CBI red )પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતીઓ અનુસાર મૂળ આંધ્ર પ્રદેશના અને વર્ષ 2011ની ગુજરાત બેચના આ અધિકારી IAS કે. રાજેશ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ અધિકારીને ત્યાં અપ્રમાણસર મિલકતના સંબંધે દરોડા પાડવામાં આવ્યા છે

Gandhinagar : CBI દ્વારા ગુજરાત કેડરના IASને ત્યાં દરોડા, અપ્રમાણસર મિલકત સંબંધે દરોડા પાડ્યા હોવાનો પ્રાથમિક અહેવાલ
CBI raid in Gandhinagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 9:51 AM

ગાંધીનગરમાં CBI  કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા  ગુજરાત કેડરના આઇએસ અધિકારી કે. રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.  સૂત્રોના  જણાવ્યા અનુસાર આઇએએસ કંકિપતિ રાજેશ (K. Rajesh, IAS) જોઈન્ટ સેક્રેટરી ને ત્યાં આવક કરતાં વધુ સંપત્તિ મામલે  સીબીઆઇએ દરોડા પાડ્કયા છે.  આ અધિકારી સામે  કથિત રીતે જમીન સોદા કૌભાંડ, હથિયાર લાઇસન્સના પરવાનામાં લાંચના આરોપી તરીકે CBI એ દિલ્લીમાં FIR નોંધી હતી. પ્રાથમિક માહિતીઓ અનુસાર મૂળ આંધ્ર પ્રદેશના અને વર્ષ 2011ની ગુજરાત બેચના આ અધિકારી IAS કે. રાજેશ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ અધિકારીને ત્યાં અપ્રમાણસર મિલકતના સંબંધે દરોડા પાડવામાં આવ્યા છે.

હાલમાં આ આઇએએસ  અધિકારી  કે. રાજેશ General Administration Department (GAD)માં જોઇન્ટ સેકેટ્રરી તરીકે ફરજ બડજાવી રહ્યા છે. CBI એ  કે.  રાજેશના ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગરના નિવાસસ્થાનો ઉપર પણ સીબીઆઇએ રેડ કરી હતી. આ આઇએસ અધિકારી ભૂતકાળમાં  ગુજરાતમાં કલેક્ટરની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છીએ.  આઇએએસ અધિકારી કે. રાજેશ પર  વેપન લાઇસન્સ આપવા માટે લાંચ લેવાના આક્ષેપ થયા હતા.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે દરોડા દરમિયાન ગાંધીનગર ખાતે મોડી રાતે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. IT ની સાથે સાથે આ તપાસમાં ED પણ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ગાંધીનગર ઉપરાંત આઇએએસ અધિકારી કે. રાજેશના સુરત અને સુરેન્દ્ર નગર તથા  તેમના વતનના રાજ્યના નિવાસ પર પણ રેડ પડ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. નોંધનીાય છે કે  આઇએએસ અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર પણ રહી ચૂક્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તો બીજી તરફ આજે   રાષ્ટ્રીય સ્તરે લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના પટના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજધાની પટના તેમજ ગોપાલગંજમાં લાલુ પ્રસાદ યાદવના પૈતૃક ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીશા ભારતીના ઘરે પણ સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદ યાદવ આ આવાસમાં છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">