કોરોનાને લઈને ગુજરાતમાં સતત બીજા વર્ષે, ધો.1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને, માસ પ્રમોશન અપાય તેવી સંભાવના

કોરોનાને કારણે આ વર્ષે, ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરાઈ શકી નથી ત્યારે શૈક્ષણિક વિભાગ, ધોરણ એકથી નવ અને ધોરણ-11ના  વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધો. 10 તથા 12ની પરિક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના શિક્ષણ વિભાગ આ બબાતે વિચારણા કરી રહ્યું છે. માસ પ્રમોશન અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર કરશે. […]

કોરોનાને લઈને ગુજરાતમાં સતત બીજા વર્ષે, ધો.1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને, માસ પ્રમોશન અપાય તેવી સંભાવના
Follow Us:
| Updated on: Dec 01, 2020 | 5:06 PM

કોરોનાને કારણે આ વર્ષે, ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરાઈ શકી નથી ત્યારે શૈક્ષણિક વિભાગ, ધોરણ એકથી નવ અને ધોરણ-11ના  વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને ધો. 10 તથા 12ની પરિક્ષાના ફોર્મ જાન્યુઆરીમાં ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના શિક્ષણ વિભાગ આ બબાતે વિચારણા કરી રહ્યું છે. માસ પ્રમોશન અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકાર કરશે. સંભવ છે કે પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરીને તેની સત્તાવાર જાહેરાત કરાશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">