દ્વારકા અને પોરબંદરને જોડતા વર્તુ 2 ડેમમાં વધી પાણીની આવક, ડેમ નજીક આવેલા 10 ગામોને કરાયા એલર્ટ
તો પોરબંદર નજીક આવેલો વર્તુ 2 ડેમમાં પણ પાણીની આવક વધી છે. વર્તુ 2 ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે. વર્તુ 2 ડેમ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતો ડેમ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી છે. હાલ પોરબંદરના મિયાણા, મોરાણા, પારાવાડા, રોજીવાળા, ભોમિયાવાદર, ઈશ્વરીયા સહિતના 10 ગામોને એલર્ટ કરાવામાં આવ્યા છે. […]
તો પોરબંદર નજીક આવેલો વર્તુ 2 ડેમમાં પણ પાણીની આવક વધી છે. વર્તુ 2 ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે. વર્તુ 2 ડેમ દ્વારકા અને પોરબંદર જિલ્લાને જોડતો ડેમ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી છે. હાલ પોરબંદરના મિયાણા, મોરાણા, પારાવાડા, રોજીવાળા, ભોમિયાવાદર, ઈશ્વરીયા સહિતના 10 ગામોને એલર્ટ કરાવામાં આવ્યા છે.
આ પણ વાંચો: VIDEO: સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો