લોકસભા ચૂંટણી: ગુજરાતના આ ગામમાં વોટ આપવા ન જનારને દંડ ભરવો પડે છે!

લોકસભાની ચૂંટણીને લઈને ચારે તરફ હવે મતદાન કરવાના બોર્ડ અને જાહેરાતોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં જ આવેલાં એક ગામમાં રાજકીય પાર્ટીઓેને ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી નથી તો પણ મતદાનનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે. ગુજરાતના રાજકોટ જિલ્લામાં સમઢિયાણા ગામ આવેલું છે. આ ગામના લોકો જાગૃત છે અને તેના લીધે અહીં કોઈપણ નેતાઓને […]

લોકસભા ચૂંટણી:  ગુજરાતના આ ગામમાં વોટ આપવા ન જનારને દંડ ભરવો પડે છે!
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 4:48 PM

લોકસભાની ચૂંટણીને લઈને ચારે તરફ હવે મતદાન કરવાના બોર્ડ અને જાહેરાતોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં જ આવેલાં એક ગામમાં રાજકીય પાર્ટીઓેને ચૂંટણી પ્રચાર કરવાની મંજૂરી નથી તો પણ મતદાનનો આંકડો સાંભળીને તમને નવાઈ લાગશે.

ગુજરાતના રાજકોટ જિલ્લામાં સમઢિયાણા ગામ આવેલું છે. આ ગામના લોકો જાગૃત છે અને તેના લીધે અહીં કોઈપણ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવાની મનાઈ છે. ચૂંટણી પ્રચાર વિના અહીંયા એવી રીતે લોકો જાગૃત થઈને કાર્ય કરે છે કે કોઈપણ ગામનો વ્યક્તિ મતદાન કર્યા વગરનો ન રહી જાય.

આ પણ વાંચો:  કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત

આ ગામમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે અને તેને લઈને એક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ગામના સંરપંચ અશોકભાઈ જણાવે છે કે અમારા ગામના પૂર્વ સરપંચે ગામમાં કોઈ પ્રચાર નહીં થાય તેવો નિયમ બનાવ્યો હતો. કારણ કે આ ગામમાં એવું માનવામાં આવે છે કે પ્રચારના લીધે ગામનું સામાજિક વાતાવરણ બગડે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મતદાન ન કરે તેમને દંડ ભરવો પડે છે

ગામમાં એવી કોશિશ કરવામાં આવે છે કે દરેક વ્ચક્તિ મતદાન કરી શકે છે પણ એવા લોકો જે ગામ છોડીને બહાર જતા રહ્યાં હોય, મૃત્યુ પામ્યા હોય કે ગામની છોકરીઓ જેમના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા હોવાથી 100 ટકા મતદાન શક્ય થતું નથી. આ બધાની વચ્ચે મતદાનનો આંકડો 95થી 96 ટકા જેટલો હોય છે. જે લોકો મતદાન ન કરે તેમને 51 રુપિયા જેટલા દંડની જોગવાઈ પણ ગામ લોકો દ્વારા જ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">