બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર […]

બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં
Policemen facing trouble for water
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jan 17, 2019 | 10:25 AM

બનાસકાંઠા : પાલનપુરમાં CMના કાર્યક્રમમાં આવેલા પોલીસકર્મીઓને પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પાલનપુર ખાતે યોજાનાર છે જ્યાં સી.એમ વિજય રૂપાણી ધ્વજવંદન કરશે.

Policemen facing trouble for water

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પરેડની તૈયારીમાં રોકાયેલા પોલીસકર્મીઓને ત્રણ માળ સુધી પાણી ઉપાડવુ પડી રહ્યુ છે. જણાવી દઈએ કે આ પોલીસકર્મીઓને રાજીવ ગાંધી આવસમાં રોકાણ આપવામાં આવ્યો છે જેનું કામ પણ પૂર્ણ નથી થયું.

Policemen facing trouble for water

[yop_poll id=637]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">