હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો

હેલ્મેટને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરળ હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ આદેશમાં  હેલ્મેટ ન પહેર્યું હોય અને કોઈપણ વાહનચાલક વધારે સ્પીડમાં હોય તો તેની સામે કાર્યવાહી કરવી તે કહેવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો
Follow Us:
| Updated on: Nov 21, 2019 | 11:21 AM

હેલ્મેટને લઈને ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે. એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કેરળ હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. આ આદેશમાં  હેલ્મેટ ન પહેર્યું હોય અને કોઈપણ વાહનચાલક વધારે સ્પીડમાં હોય તો તેની સામે કાર્યવાહી કરવી તે કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :  સારા ફિગર માટે અપનાવો સરળ પદ્ધતિઓ! જુઓ VIDEO

હેલ્મેટ પહેરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે અમુક સમયે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરતાં જોવા મળે છે. કેરળમાં એક કિસ્સાને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

શું હતો મામલો? કોર્ટમાં એવો કેસ સામે આવ્યો કે જેમાં એક યુવક પર પોલીસ અધિકારીને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. ઘટના એવી હતી કે પોલીસ અધિકારીએ ગતિથી આવતા એક યુવકને હેલ્મેટ ન પહેર્યું હોવાથી રોકાઈ જવા માટે સંકેત આપ્યો હતો. સ્પીડ વધારે હોવાથી યુવક બાઈક રોકી શક્યો ન હતો અને બાઈક પોલીસ અધિકારીને નુકસાન પહોંચાડીને એક કાર સાથે ટકરાઈ ગયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે આદેશ આપ્યો કે જ્યારે કોઈ ગતિમાં હોય ત્યારે પોલીસે તેનો પાછળ જવું ના જોઈએ. આવું કરવાથી ટ્રાફિકમાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. કોર્ટે કહ્યું કે અન્ય રીતે આવા નિયમભંગ કરનારા લોકોની સામે કાર્યવાહી કરવી જોઈએ. જેમાં વાહનની માહિતી વાયરલેસ સંદેશાની સાથે આગળ મેસેજ મોકલવો અને બાદમાં તેમને ઝડપીને કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ કોર્ટે કોઈ જ રીતે પોલીસને વાહનચાલકની પાછળ બાઈક દોડાવવા માટે મનાઈ ફરમાવી છે. આ બદલે અન્ય પગલાંઓ લેવા માટે કોર્ટે સૂચન કર્યું હતું. આ સિવાય નવા ટ્રાફિક નિયમનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવી કાર્યવાહીનું પણ સૂચન કર્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">