સુરતમાં ઝડપાયું મોટું માનવ તસ્કરી કૌભાંડ, 125થી વધારે બાળકોને પોલીસે છોડાવ્યા

સુરતઃ પુણા વિસ્તારમાંથી ઝડપાયું બાળ તસ્કરીનું કૌભાંડ ઝડપાયું છે.  આ રેકેટનો પર્દાફાશ થતાં 125થી વધુ બાળકો મળી આવ્યા છે.  રાજસ્થાન અને દિલ્લી પોલીસનું સંયુક્ત ઑપરેશન હતું અને તેમાં  ગુજરાત પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.  આ અંગે રાજસ્થાન બાળ આયોગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.  10થી 16 વર્ષના બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. Facebook […]

સુરતમાં ઝડપાયું મોટું માનવ તસ્કરી કૌભાંડ, 125થી વધારે બાળકોને પોલીસે છોડાવ્યા
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 4:38 AM

સુરતઃ પુણા વિસ્તારમાંથી ઝડપાયું બાળ તસ્કરીનું કૌભાંડ ઝડપાયું છે.  આ રેકેટનો પર્દાફાશ થતાં 125થી વધુ બાળકો મળી આવ્યા છે.  રાજસ્થાન અને દિલ્લી પોલીસનું સંયુક્ત ઑપરેશન હતું અને તેમાં  ગુજરાત પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.  આ અંગે રાજસ્થાન બાળ આયોગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.  10થી 16 વર્ષના બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો :   આજે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે હેમંત સોરેન, રાંચીમાં ભવ્ય આયોજન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે બાળકો મળી આવ્યા છે તેમાંથી  મોટાભાગના બાળકો દક્ષિણ રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારના છે.  એક રૂમમાં 25 બાળકોને રાખવામાં આવતા હતા તેવો ખૂલાસો પોલીસની કાર્યવાહી બાદ થયો છે.  બાળકોને લાલચ આપીને  સુરત લાવવામાં આવતા હતા.  બાળકો પાસે સુરતમાં મજૂરી કામ કરાવવામાં આવતું હતું.  ગુજરાત અને રાજસ્થાનના દલાલો બાળકોને સુરત લાવ્યા હતા. આ રેકેટનો પદાફાર્શ કરવા માટે  10થી 15 દિવસ રેકી કરવામાં પોલીસની ટીમ દ્વારા કરાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">