પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : […]

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મુખ્ય સચિવ સહિત અજીત ડોભાલની કામગીરીમાં ફેરફાર સાથે નવી જવાબદારી સોંપાઈ
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 10:26 AM

પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO દ્વારા દેશના અધિકારીઓના કામકાજમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને પ્રમુખ સલાહકાર પીકે સિન્હાને જુદી-જુદી જવાબદારી સોંપાઈ છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રક્ષા સાથે RAW સંબંધિત મામલાની કમાન સોંપાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચોઃ PM મોદીએ 69મા જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ મેળવ્યા, માતાના સાથે ભોજન પણ ગ્રહણ કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પીકે મિશ્રાને PMO સંબંધિત નીતિગત મુદ્દે , ભ્રષ્ટાચાર, કાર્મિક, જનફરિયાદ અને પેન્શન અને કાનૂન ન્યાયની જવાબદારી સોંપાઈ છે. તો કેબિનેટ બેઠકના મુદ્દા પણ પીકે મિશ્રા નક્કી કરશે. તો મંત્રી મંડળની નિયુક્તિ અને અન્ય ભરતીના મામલે પણ ધ્યાન રાખશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અજીત ડોભાલ હવે નિયુક્તિ સાથે વિદેશ મંત્રાલયના નીતિગત મામલાને પણ સંભાળશે. વિદેશમાં રહેતા ભારતીયોના મામલે પણ ડોભાલ કામગીરી કરશે. સાથે સુરક્ષા, અંતરિક્ષ અને રાષ્ટ્રિય સુરક્ષાના મામલામાં પણ નજર રાખશે. તો સાથે રાસાયણીક હથિયાર અને પરમાણુ આપતકાલ સંબંધી જવાબદારી પણ સંભાળશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">