PM મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા CABના વિરોધ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

નાગરિકતા સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. ત્યારે પીએમ મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા આ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું. મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે લઘુમતીઓ પર અત્યાચાર થતા હતા તેમને સન્માન આપ્યું, જે કોંગ્રેસને ન પચ્યું. અને તેથી કૉંગ્રેસ અને […]

PM મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા CABના વિરોધ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 11:45 AM

નાગરિકતા સુધારા બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસા ફાટી નીકળી છે. ત્યારે પીએમ મોદીએ ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલીને સંબોધતા આ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું. મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે લઘુમતીઓ પર અત્યાચાર થતા હતા તેમને સન્માન આપ્યું, જે કોંગ્રેસને ન પચ્યું. અને તેથી કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોએ પૂર્વોત્તરના રાજ્યોમાં આગ લગાડી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ પૈસા વગર પણ બુક કરો ટ્રેનની ટિકિટ, IRCTCએ આપી આ મોટી ભેટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઝારખંડના ચૂંટણીમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ભાજપને વિરોધ કરતા-કરતા તમામ હદ પાર કરી દે છે. PM મોદીએ એ વાત પણ કહી કે, કોંગ્રેસની વાત ચાલતી નથી જેના કારણે આગ લગાવવાનું કામ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">