‘Man vs Wild’ શોમાં વડાપ્રધાન મોદીનું હિન્દી કેવી રીતે સમજી રહ્યા હતા બેયર ગ્રિલ્સ, વડાપ્રધાન મોદીએ કર્યો ખુલાસો

વડાપ્રધાન મોદીએ 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘મેન વર્સેજ વાઈલ્ડ’ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સની સાથે નજરે આવ્યા હતા. શો દુનિયાનો સૌથી ટ્રેંડિંગ ટેલિવિઝન ઈવેન્ટ રહ્યો. શોમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સે પોતાના અનુભવોને શેયર કર્યા. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો […]

'Man vs Wild' શોમાં વડાપ્રધાન મોદીનું હિન્દી કેવી રીતે સમજી રહ્યા હતા બેયર ગ્રિલ્સ, વડાપ્રધાન મોદીએ કર્યો ખુલાસો
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 8:04 AM

વડાપ્રધાન મોદીએ 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘મેન વર્સેજ વાઈલ્ડ’ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સની સાથે નજરે આવ્યા હતા. શો દુનિયાનો સૌથી ટ્રેંડિંગ ટેલિવિઝન ઈવેન્ટ રહ્યો. શોમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સે પોતાના અનુભવોને શેયર કર્યા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

સાથે જ જિમ કાર્બેટ પાર્કમાં એડવેન્ચર કર્યુ. શોના ટેલીકાસ્ટ થયા પછી એક પ્રશ્ન સૌથી ચર્ચાનો રહ્યો કે આ શો દરમિયાન વડાપ્રધાન મોદી હિન્દીમાં વાત કરતા પણ અંગ્રેજી સમજનારા બેયર ગ્રિલ્સે તેમની વાતને કેવી રીતે સમજી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પ્રશ્નનો જવાબ વડાપ્રધાન મોદીએ જાતે આપ્યો છે. તેમને જણાવ્યું કે બધા જ લોકો જાણવા ઈચ્છે છે કે બેયર ગ્રિલ્સને હિન્દી કેવી રીતે સમજ પડતી. લોકોએ પુછ્યુ કે શું શો એડિટ કરવામાં આવ્યો હતો કે પછી ઘણી વખત શૂટ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને કહ્યું કે મારી અને બેયર ગ્રિલ્સની વચ્ચે ટેક્નોલોજીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. એક કોડલેસ ડિવાઈસ બેયર ગ્રિલ્સના કાનમાં એટેચ હતું, જે ખુબ જ ઝડપી હિન્દીને અંગ્રેજીમાં ટ્રાન્સલેન્ટ કરતુ હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

12 ઓગસ્ટે ટેલીકાસ્ટ થયેલા ‘મેન વર્સેજ વાઈલ્ડ’ના સ્પેશિયલ એપિસોડ દેશમાં જ નહી પણ વિદેશમાં પણ જોવામાં આવ્યો, આ શો દુનિયાનો સૌથી વધારે જોવાવાળો શો બની ગયો. આ વિશેની જાણકારી આપતા બેયર ગ્રિલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે.

તેમને લખ્યું કે વડાપ્રધાન મોદીની સાથે ‘મેન vs વાઈલ્ડ’ના એપિસોડ અધિકૃત રીતથી દુનિયાના સૌથી ટ્રેંડિંગ ટેલિવિઝન ઈવેન્ટ રહી. 3.6 બિલિયન. આ શોએ સુપર બોલના ઈવેન્ટને પણ પછાડી દીધો છે, જેના 3.4 બિલિયન સોશિયલ ઈમ્પ્રેશન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે આ શો દરમિયાન ગ્રિલ્સ અને વડાપ્રધાન મોદીની વચ્ચે ઘણા રસપ્રદ કિસ્સા શેયર થયા હતા. ગ્રિલ્સે વડાપ્રધાન મોદીને કહ્યું કે જિમ કોર્બેટ ખુબ ભયાનક એરિયા છે. તેની પર વડાપ્રધાન મોદીએ જવાબ આપતા કહ્યું કે જો પ્રકૃતિથી સંઘર્ષ કરશો, કુદરતની વિરૂદ્ધ રહેશો તો તમને બધુ જ ભયાનક લાગશે. ત્યારે તમને વ્યક્તિ પણ ભયાનક લાગશે.

[yop_poll id=”1″]

જો તમે પ્રકૃતિની સાથે છો, તેને પ્રેમ કરો છો અને તેને બચાવવાના પ્રયત્નો કરો છો તો જંગલી જાનવર પણ તમારો સાથ આપે છે. આ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ પર્યાવરણની સુરક્ષા પર પણ વાત કરી અને જણાવ્યું કે મનુષ્યનું અસ્તિત્વ શા માટે મહત્વપૂર્ણ છે? તેમને આ સંદેશ પણ આપ્યો કે પર્યાવરણનું સંરક્ષણ આવનારી પેઢી માટે કેટલુ મહત્વપૂર્ણ છે અને મનુષ્યએ તેમના સ્વાર્થથી આગળ વધીને માનવતા વિશે વિચારવું જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">