PM મોદીએ ટ્રંપને એવી સલાહ આપી કે સુરક્ષા અધિકારીઓના હોંશ ઉડી ગયા

પીએમ મોદી અને ટ્રંપના ભાષણ બાદ પીએમ મોદીએ એવી ટ્રંપને સલાહ આપી કે આપણે આવેલી ભીડનું અભિવાદન કરવું જોઈએ. ટ્રંપે આ વાતને તરત જ સ્વીકારી લીધી અને બંને નેતાઓ એનઆરજી સ્ટેડિયમ ખાતે લોકોની ભીડ વચ્ચે પહોંચી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં તો પીએમ મોદી અને ટ્રંપ એકલા નજરે પડી રહ્યાં છે. બાદમાં […]

PM મોદીએ ટ્રંપને એવી સલાહ આપી કે સુરક્ષા અધિકારીઓના હોંશ ઉડી ગયા
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 6:50 AM

પીએમ મોદી અને ટ્રંપના ભાષણ બાદ પીએમ મોદીએ એવી ટ્રંપને સલાહ આપી કે આપણે આવેલી ભીડનું અભિવાદન કરવું જોઈએ. ટ્રંપે આ વાતને તરત જ સ્વીકારી લીધી અને બંને નેતાઓ એનઆરજી સ્ટેડિયમ ખાતે લોકોની ભીડ વચ્ચે પહોંચી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં તો પીએમ મોદી અને ટ્રંપ એકલા નજરે પડી રહ્યાં છે. બાદમાં જેવા જ તેઓ ભીડ તરફ જાય છે અચાનક સુરક્ષા અધિકારીઓ દોડવા લાગે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/howdymodi/status/1175844074655535107?s=20

આ પણ વાંચો :  જાણો કોને મળવા સોનિયા ગાંધી અને મનમોહનસિંહ તિહાડ જેલ પહોંચ્યા

આ ભીડના લીધે ભારતની સિક્યુરીટી એજન્સી એસપીજીના અધિકારીઓના માથામાં પરસેવો આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગયી હતી. તો બીજી બાજુ ભીડમાં જવાથી સિક્રેટ સર્વિસના અધિકારીઓ જેની પાસે ડોનાલ્ડ ટ્રંપના સુરક્ષાની જવાબદારી તેને પણ ચિંતા થવા લાગી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પીએમ મોદીએ માત્ર સલાહ આપી હતી અને ડોનાલ્ડ ટ્રંપે તેને તરત જ સ્વીકારી લીધી જેના લીધે સુરક્ષા કર્મચારીઓને દોડવાનો વારો આવી ગયો હતો. 50 હજાર લોકોની ભીડ વચ્ચે બંને નેતાઓને જોતા જઈને સુરક્ષા અધિકારીઓની ધડકન વધી ગયી હતી. આવું પહેલાથી નક્કી હતું નહીં અને પીએમ મોદી અને ટ્રંપ તરત જ ભીડ વચ્ચે ચક્કર લગાવવા ચાલી નીકળ્યા. ભારતના વડાપ્રધાનને એસપીજી સુરક્ષા આપે છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિને સિક્રેટ સર્વિસ દ્વારા સુરક્ષા આપવામાં આવે છે.  50 હજારની ભીડમાં  પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપની સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક દોડીને ઘેરો બનાવવો પડ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">