PM નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છ મુલાકાતે, ગુજરાતને 3 અમૂલ્ય ભેટ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છના ધોરડોની મુલાકાત લેશે. જેમાં રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. કચ્છના 4 તાલુકાને મળશે પીવાનું પાણી માંડવીના ગુંદયાળી ખાતે 100 MLD ખારા પાણીને મીઠા કરવાના 800 કરોડના પ્રોજેક્ટનાં ખાતમુહર્ત બાદ […]

PM નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છ મુલાકાતે, ગુજરાતને 3 અમૂલ્ય ભેટ મળશે
Follow Us:
| Updated on: Dec 14, 2020 | 5:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છના ધોરડોની મુલાકાત લેશે. જેમાં રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે.

કચ્છના 4 તાલુકાને મળશે પીવાનું પાણી માંડવીના ગુંદયાળી ખાતે 100 MLD ખારા પાણીને મીઠા કરવાના 800 કરોડના પ્રોજેક્ટનાં ખાતમુહર્ત બાદ કચ્છના 4 તાલુકાને પીવાના પાણીનો લાભ મળશે. દુર્ગમ વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે. ત્યારે નખત્રાણા,માંડવી, મુન્દ્રા અને લખપત વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કચ્છમાં મોટાપાયે વિજઉત્પાદન થશે તો કચ્છમાં બનનાર 30 ગીગાવોટ હાઇબ્રીડ રીન્યુએબલ પાર્કના ખાતમુહર્ત બાદ સંપુર્ણ પ્રોજેક્ટ પુરો થયા બાદ વિન્ડ અને સોલોરા પ્લાન્ટ થકી 30 ગીગાવોટ વિજળી ઉત્પન્ન થશે. દુનિયાનો આ સૌથી મોટો વિજ-પ્રોજેક્ટ છે. જે ખાવડા રણ સરહદ નજીક આકાર પામનાર છે.

કચ્છ જિલ્લામાં દૂધનું ઉત્પાદન વધશે તો કચ્છ જિલ્લામાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે. તેવામાં કચ્છનું વાર્ષિક દૂધ ઉત્પાદન 700 કરોડે પહોંચ્યું છે. અને, દૂધ ઉત્પાદનના વધારવાના ઉદ્દેશ સાથે નવા પ્રોસેસીંગ પ્લાન્ટ સરહદ ડેરી દ્વારા સ્થપાનાર છે. જેનું ચાંદ્રાણી ખાતે વડાપ્રધાનના હસ્તે 130 કરોડના ખર્ચે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ થશે. આ પ્લાન્ટનો ખર્ચ રૂ. 21 કરોડ આવશે અને દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે.

પ્રવાસન, હસ્તકળાને પ્રોત્સાહન કચ્છમાં પ્રવાસન, ખેતી, હસ્તકળા ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રના 72 લોકોને મળી વડાપ્રધાન તેમની સાથે સંવાદ કરશે. અને, કચ્છના આ ક્ષેત્રના વિકાસ માટેની ચર્ચા કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">