PM મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે

30 ઓક્ટોબર બુધવારના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. રાત્રે સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? […]

PM મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ વિશે
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 12:11 PM

30 ઓક્ટોબર બુધવારના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. રાત્રે સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો :   મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની વૈશ્વિક છઠ્ઠી મોટી એનર્જી કંપની

31 ઓક્ટોબરની વહેલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદી પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે તેઓ 8 વાગ્યે પુષ્ષાંજલિ અર્પણ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય સાડા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પરેડ પણ રાખવામાં આવી છે. 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ધાટન પણ કરવામાં આવશે. સાડા 12 વાગ્યે પીએમ મોદી અધિકારીઓની સાથે સંવાદ કરશે અને એક વાગ્યે તેઓ સંબોધન કરશે. પાંચ વાગ્યે કેવડિયા કોલોનીથી પીએમ મોદી વડોદરા પહોંચશે. ત્ચાંથી તેઓ નવી દિલ્હી ખાતે રવાના થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">