ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે […]

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:03 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ જંગમાં ભારત જ નહીં, માનવતાની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપને આપના નેતૃત્વ માટે ધન્યવાદ. નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે એક જરૂરી દવા માંગી હતી, જેને નહીં આપવા પર તેઓએ જવાબી કાર્યવાહીની ધમકી પણ આપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે, ભારતે માનવીય હિતમાં આ દવાની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">