PM મોદીના 71માં જન્મદિવસે સુરતમાં 71 ફૂટ લાંબી કેક કપાશે, કોરોના વોરિયર્સ કરશે કેકનું ડિજિટલ કટિંગ

ગુજરાતના લોકલાડીલા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 71માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની એક બેકરી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની બ્રેડ લાઈનર બેકરી દ્વારા આ વખતે 71 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે અને આ કેક દેશના કોરોના […]

PM મોદીના 71માં જન્મદિવસે સુરતમાં 71 ફૂટ લાંબી કેક કપાશે, કોરોના વોરિયર્સ કરશે કેકનું ડિજિટલ કટિંગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:42 PM

ગુજરાતના લોકલાડીલા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 71માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની એક બેકરી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની બ્રેડ લાઈનર બેકરી દ્વારા આ વખતે 71 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે અને આ કેક દેશના કોરોના વોરિયર્સને સમર્પિત કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

PM Modi ne 71 ma janamdivase surat ma 71 foot lambi cake kapase corona warriors karse cake nu digital cutting

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

PM Modi ne 71 ma janamdivase surat ma 71 foot lambi cake kapase corona warriors karse cake nu digital cutting

જો કે દેશના સૌથી મોટા વોરિયર તેઓએ પીએમ મોદીને ગણ્યા છે, જેમના નેતૃત્વ હેઠળ આજે ભારત દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો છે. ‘કેક ફોર કોરોના વોરિયર્સ’ના નામથી આ 71 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી છે. કેક પર કોરોના માટે લડાઈ લડી રહેલા ડૉક્ટર્સ, પોલીસ જવાન, સફાઈ કર્મચારી તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

PM Modi ne 71 ma janamdivase surat ma 71 foot lambi cake kapase corona warriors karse cake nu digital cutting

17 તારીખે સાંજે 7 વાગ્યે 711 જેટલા કોરોના વોરિયર્સ ડિજિટલ માધ્યમથી જોડાઈને આ કેકનું કટિંગ કરશે. સાથે જ કંપનીના આઉટલેટમાંથી 500 ગ્રામ કેક દરેક કોરોના વોરિયર્સને પણ આપવામાં આવશે.છેલ્લા 3 વર્ષથી બ્રેડ લાઈનર કંપની આ રીતે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવી રહી છે. આ કેક બનાવીને તેનું નામ અલગ અલગ રેકોર્ડ માટે મોકલવામાં આવનાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">