PM MODI LIVE- કોરોના વેક્સીનને પર રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ

| Updated on: Jan 11, 2021 | 5:21 PM

PM MODI LIVE- કોરોના વેક્સીનને પર રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ

PM MODI LIVE- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને લઈ મેગા મીટીંગનું આયોજન કરતા રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજીને રસીકરણ વિશે વાત કરી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Jan 2021 05:18 PM (IST)

    PM MODI LIVE- કોવીન એપ પર રસીકરણનો ડેટા રહેશે, બીજા ડોઝનું રિમાઈન્ડર તેના પર આવશે

    રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશમાં રસીકરણ 100% સફળ રહેશે. કોવીડને લઈને જ કોવીન એપ પણ બનાવવામાં આવી છે. આપણી રસી છે તે દેશમાં સૌથી સસ્તી રસી છે.

  • 11 Jan 2021 05:15 PM (IST)

    PM MODI LIVE- પ્રથમ ચરણનો રસીકરણનો ખર્ચ સરકાર ઉઠાવશે, રસીને લઈ ખોટી અફવા ન ફેલાવાય

    વડાપ્રધાન મોદીએ માહિતિ આપતા જણાવ્યું કે કોવીન પર ટીકાકરણનો ડેટા રહેશે . દેશમાં ડ્રાય રન હતો તે સફળ રહ્યો છે. વેક્સીન વિશે સાચી માહિતિ આપવામાં આવે. રસીને લઈને ખોટી અફવા ફેલાવવામાં ન આવે

  • 11 Jan 2021 05:13 PM (IST)

    PM MODI LIVE- CO-WIN તરફથી રસીકરણનું સર્ટીફિકેટ આપવામાં આવશે

    વડાપ્રધાન મોદીએ દેશનાં મુખ્યપ્રધાન સાથેની વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશનાં 9 રાજ્યમાં બર્ડ ફ્લુની પુષ્ટી કરાઈ છે. પશુપાલન વિભાગે તેના પર એક્શનપ્લાન સાથે કામ કરવામાં આવી રહ્યું છે

  • 11 Jan 2021 05:09 PM (IST)

    PM MODI LIVE- ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓનો ખર્ચ સરકાર ભોગવશે

    કોરોના વેકસીન વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના ગયો નથી પણ હવે સતર્ક રહેવાનું જરૂરી છે. કોવિન નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું. ભારતની બંને રસી એ ગૌરવની વાત છે.

Published On - Jan 11,2021 5:18 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">