વડાપ્રધાને મોદીએ ખેડૂતોને આપ્યું સૌથી મોટુ ‘સન્માન’, 1 કરોડ 1 લાખ ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રુપિયા

વડાપ્રધાને મોદીએ ખેડૂતોને આપ્યું સૌથી મોટુ 'સન્માન', 1 કરોડ 1 લાખ ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રુપિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુરથી PM-KISAN યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોના બૅંક ખાતામાં 2 હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો આપશે.

ગોરખપુર ફર્ટીલાઈઝર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયાના મેદાનમાં પ્રધાનમંત્રી મોદી PM-KISAN સ્કીમનું બટન દબાવીને ઉદ્ધાટન કરશે. તેના દ્વારા ખેડૂતોને પ્રથમ હપ્તો મળશે. આ દરમ્યાન પ્રધાનમંત્રી વીડિયો કૉન્ફરન્સિંગ દ્રારા PM-KISAN યોજનાના લાભાર્થીઓની સાથે વાતચીત કરશે.

PM-KISAN યોજનાના લાભાર્થીઓનું પ્રથમ લિસ્ટ તૈયાર થઈ ગયું છે. સરકારે 1.2 કરોડ ખેડૂતોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. જેમને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પ્રથમ હપ્તો ચૂકવવામાં આવશે. આ 6 હજાર રૂપિયાની સહાય ખેડૂતોના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે ત્રણ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.

[yop_poll id=1756]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati