વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક, કર્યા પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન, જુઓ VIDEO
દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્યદય રોગના હુમલાથી નિધન થયું. સુષમા સ્વરાજને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, જ્યાં દેશના લોકપ્રિય મહિલા નેતાએ અંતિમ શ્વાસ લીધા. અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અને ભાવુક થયા હતા, અંતિમ દર્શન કરી શ્રધ્ધાંજલી આપી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]
દેશના પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્યદય રોગના હુમલાથી નિધન થયું. સુષમા સ્વરાજને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, જ્યાં દેશના લોકપ્રિય મહિલા નેતાએ અંતિમ શ્વાસ લીધા. અંતિમ દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અને ભાવુક થયા હતા, અંતિમ દર્શન કરી શ્રધ્ધાંજલી આપી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]