VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને નવા વર્ષની શુભકામના પાઠવી. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને નવા વર્ષની શુભકામના પાઠવી. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપ સર્વે માટે આનંદદાયી અને આરોગ્યમય બની રહે તેવી પ્રાર્થના. આપ સૌની ખુશી અને સમૃદ્ધિની મનોકામના સાથે સાલમુબારક.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ઈંગોરિયાની એવી લડાઈ કે, જોઈને રુવાડા ઉભા થઈ જાય! જુઓ VIDEO