VIDEO: ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી પર જીતુ વાઘાણીએ PM મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી અને કહી આ વાત
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભાના પટાંગણમાં ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરવી ગાંધીજીને નમન કર્યા. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું […]
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભાના પટાંગણમાં ગાંધી પ્રતિમાને સુતરની આંટી પહેરવી ગાંધીજીને નમન કર્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પ્રસંગે હાજર રહેલા ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક મહત્વનું નિવેદન કર્યું અને PM મોદીની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી. જીતુ વાઘાણીનું માનવું છે કે ગાંધીની જેમ PM મોદી પણ મહાત્મા છે. એટલું જ નહીં જીતુ વાઘાણીએ PM મોદીને યુગપુરૂષનું બિરૂદ પણ આપ્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો