કોરોના વાયરસને લઈને રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરાયો વધારો, 10 રૂ.ની ટિકિટના રૂ. 50 વસૂલશે

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યોં છે ત્યારે રેલવે તંત્રએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. 10 રૂ.માં મળતી ટિકિટના રૂ. 50 વસૂલવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 માર્ચની મોડી રાતથી અમલી બનશે આ નિર્ણય. રેલ્વે સ્ટેશન પર વધતી જતી સામાન્ય જનતાની સંખ્યાને […]

કોરોના વાયરસને લઈને રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરાયો વધારો, 10 રૂ.ની ટિકિટના રૂ. 50 વસૂલશે
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 7:19 AM

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યોં છે ત્યારે રેલવે તંત્રએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. 10 રૂ.માં મળતી ટિકિટના રૂ. 50 વસૂલવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 માર્ચની મોડી રાતથી અમલી બનશે આ નિર્ણય. રેલ્વે સ્ટેશન પર વધતી જતી સામાન્ય જનતાની સંખ્યાને નિયંત્રણમાં લાવવા રેલવે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">