VIDEO: ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ

  વાહનચાલકો માટેના નવા ટ્રાફિકના નિયમો વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં RC બુક, PUC, લાઈસન્સ, હેલમેટ અને વીમાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પેરેશનના વિસ્તારમાં ફરજિયાત હેલમેટનો નિયમ ન હોવો જોઈએ, તે સહિતના અનેક મુદ્દાઓ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. Web Stories […]

VIDEO: ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:55 AM

વાહનચાલકો માટેના નવા ટ્રાફિકના નિયમો વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં RC બુક, PUC, લાઈસન્સ, હેલમેટ અને વીમાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પેરેશનના વિસ્તારમાં ફરજિયાત હેલમેટનો નિયમ ન હોવો જોઈએ, તે સહિતના અનેક મુદ્દાઓ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અરજીમાં અરજદારે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે ટ્રાફિકનો નવો નિયમ લોકોના હિતમાં નથી. કોર્પોરેશન વિસ્તારમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ અયોગ્ય છે તો વાહનચાલકોને PUC, RC બુક વગેરેની અસલ કોપી સાથે રાખવામાં મુશ્કેલી પડી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાથે જ કેટલાક કિસ્સામાં લોકોની આવક કરતાં દંડની રકમ વધુ લેવામાં આવે છે તો ગરીબ અને નિરક્ષર લોકો નવા નિયમથી વાકેફ ન હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ નિયમથી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ વધશે. તેમજ નિયમને અમલમાં મૂકતા સમયે નાગરિકોને નજરઅંદાજ કરાયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">