ભિલોડા પોલીસ સ્ટેશનના PIએ માર્ગ અને મકાન વિભાગને આપી નોટિસ, આ છે કારણ!

ભિલોડા પોલીસ સ્ટેશનના PIએ માર્ગ અને મકાન વિભાગને આપી નોટિસ, આ છે કારણ!


અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના PIએ માર્ગ અને મકાન વિભાગને નોટિસ આપી છે. રસ્તાઓ પર જરૂરી સિગ્નલ અને સફેટ પટ્ટા લગાવવા કર્યું સુચન કરવા માટે આ નોટિસ પાઠવવામાં આવી છે.  7 દિવસમાં કામ પૂર્ણ નહીં થાય તો માર્ગ અને મકાન વિભાગ વિરુદ્ધ ગુનો નોંધાવાની આપી ચેતવણી પણ નોટિસમાં આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતોને મુશ્કેલી, નીતિન પટેલે હેલિકોપ્ટરથી દવા છાંટવાનો દર્શાવ્યો ઉપાય

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati