સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો […]

સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 10:02 AM

સાઉદી અરેબિયામાં તેલના કુવામાં થયેલા હુમલાની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કુદકે ને ભુસકે વધી રહી છે. છેલ્લા સાત દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ પણ વાંચોઃ હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશમાં કેટલીક જગ્યાએ પેટ્રોલ 80 રૂપિયા લીટર અને ડિઝલ 70 રૂપિયા લીટર મળી રહ્યું છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો આજે પણ વધારે થયો અને પેટ્રોલ 79.29 પૈસા પહોંચી ગયું છે. તો ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો અને ડીઝલ 70.01 પૈસા પહોંચી ગયું છે. સામાન્ય માણસને તેલ હાલ દઝાડી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં હજુ ભાવ વધે તો નવાઈ નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">