અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ કોરોના બેકાબૂ, લોકો ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં કરી રહ્યા છે ધસારો

અમદાવાદમાં દિવાળીના તહેવારો ટાણે કોરોનાના કેસ બેકાબૂ બન્યા છે, ત્યારે શહેરના લોકો ડરના માર્યા ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં ધસારો કરી રહ્યા છે. જેના કારણે દિવાળી પહેલાના સમયગાળાની સરખામણીએ દિવાળી બાદ ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં 4 ગણુ ટેસ્ટિંગનું પ્રમાણ વધી ગયું છે. દિવાળી પહેલાના સમયમાં 100 ટેસ્ટિંગ કરતી લેબ હાલ 400 ટેસ્ટિંગ […]

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ કોરોના બેકાબૂ, લોકો ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં કરી રહ્યા છે ધસારો
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 4:54 PM

અમદાવાદમાં દિવાળીના તહેવારો ટાણે કોરોનાના કેસ બેકાબૂ બન્યા છે, ત્યારે શહેરના લોકો ડરના માર્યા ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં ધસારો કરી રહ્યા છે. જેના કારણે દિવાળી પહેલાના સમયગાળાની સરખામણીએ દિવાળી બાદ ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ વધ્યું છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં 4 ગણુ ટેસ્ટિંગનું પ્રમાણ વધી ગયું છે. દિવાળી પહેલાના સમયમાં 100 ટેસ્ટિંગ કરતી લેબ હાલ 400 ટેસ્ટિંગ કરે છે. દરેક ખાનગી લેબમાં કુલ થતા ટેસ્ટમાંથી 30થી 50 ટકા કેસ પોઝિટિવ આવતા હોવાનો લેબ સંચાલકોનો મત છે.

આ પણ વાંચો: શેરડીના ખેતરમાંથી વેરાયેલી મળી 2000 અને 500ની નોટો, ચલણીનોટ લૂટવા સ્થાનિકોએ મચાવી દોડધામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">