પાટણના એક ગામમાં અનોખી પરંપરા! શ્વાનોને પીરસવામાં આવે છે ગરમ ભોજન, જુઓ VIDEO

પાટણના જિલ્લાના કાતરા ગામમાં એક અનોખી પરંપરા છે. આ પરંપરા સંકળાયેલી છે શ્વાનો સાથે. જાણીને નવાઈ લાગશે પરતું 5 હજારની વસ્તી ધરાવતા કાતરા ગામમાં 150 વર્ષ જુનો એક ધોકો ફરી રહ્યો છે. ધર્મ દંડ નામે ઓળખાતો આ ધોકો ગામમાં ઘરે ઘરે ફરે છે. ધર્મ દંડ જેના ઘરે જાય છે તે ઘરમાંથી બને છે ગામના શ્વાનો […]

પાટણના એક ગામમાં અનોખી પરંપરા! શ્વાનોને પીરસવામાં આવે છે ગરમ ભોજન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 8:09 AM

પાટણના જિલ્લાના કાતરા ગામમાં એક અનોખી પરંપરા છે. આ પરંપરા સંકળાયેલી છે શ્વાનો સાથે. જાણીને નવાઈ લાગશે પરતું 5 હજારની વસ્તી ધરાવતા કાતરા ગામમાં 150 વર્ષ જુનો એક ધોકો ફરી રહ્યો છે. ધર્મ દંડ નામે ઓળખાતો આ ધોકો ગામમાં ઘરે ઘરે ફરે છે. ધર્મ દંડ જેના ઘરે જાય છે તે ઘરમાંથી બને છે ગામના શ્વાનો માટેનું ભોજન. જેમાં લોકો યથાશક્તિ પ્રમાણે શ્વાનો માટે રોટલા બનાવે છે અને બાદમાં શ્વાનોને ગરમા ગરમ રોટલા પીરસવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">