જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!

સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને લઈને સુનાવણી થઈ રહી છે. દેશમાં પ્રદૂષણને લઈને ભારતની મજાક ઉડી રહી છે તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સિવાય રાજકીય રીતે પ્રદૂષણની બાબતને એકબીજા પર ઢોળવામાં આવી રહી છે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]

જાણો સુપ્રીમ કોર્ટે કેમ એવું કહેવું પડ્યું કે વિસ્ફોટક ભરીને એકસાથે લોકોને મારી નાખો!
Follow Us:
| Updated on: Nov 25, 2019 | 10:36 AM

સુપ્રીમકોર્ટમાં પ્રદૂષણને લઈને સુનાવણી થઈ રહી છે. દેશમાં પ્રદૂષણને લઈને ભારતની મજાક ઉડી રહી છે તેવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સિવાય રાજકીય રીતે પ્રદૂષણની બાબતને એકબીજા પર ઢોળવામાં આવી રહી છે તેને લઈને પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Odd-even vehicle scheme comes into force in Delhi, it will continue till 15th November

આ પણ વાંચો :  ડાયરામાં ગાયક કલાકારના બદલાયા સૂર તો લોકોએ ચખાડયો મેથીપાક! VIDEO થયો વાયરલ

સુપ્રીમકોર્ટે હરિયાણાના પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસના વખાણ કર્યા હતા. જસ્ટિસ મિશ્રાએ સુનાવણીમાં દિલ્હી, પંજાબની સરકારને ફટકાર લગાવી છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતમાં બાકાત નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમકોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં કહ્યું કે બાહરના લોકો આપણા દેશ પર હસી રહ્યાં છે કારણ કે આપણે પ્રદૂષણ કંટ્રોલ નથી કરી શકતા. બ્લેમ ગેમ દ્વારા દિલ્હીના લોકોના જીવ બચી શકે તેમ નથી. તમે પ્રદૂષણને ગંભીરતાથી નથી લઈ રહ્યાં બસ ખાલી બ્લેમ ગેમનો જ ખેલ ચાલી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોર્ટે કહ્યું એકબીજા પર પ્રદૂષણના મુદાને ઢોળી દેવાને લઈને કહ્યું કે દેશમાં જે રીતે બ્લેમ ગેમ ચાલી રહી છે તેનાથી તે હેરાન છે. લોકોને ધીમે-ધીમે મારવાને બદલે સારું છે કે 15 બેગમાં વિસ્ફોટક ભરીને એક સાથે જ મારી નાખવામાં આવે. આમ સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં બધી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને સંભળાવી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">