મેહબૂબા મુફ્તીએ કલમ 370 પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન,’જમ્મુ કાશ્મીરના ભારત સાથેના સંબંધ પર થશે સીધી અસર…’

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફતીએ ફરી એક વાર દેશ વિરોધી નિવેદન કર્યું છે. આ વખતે કલમ 370 અંગે બોલતા મુફતી કહ્યું કે, જો કલમ 370 રદ થશે તો જમ્મુ-કાશ્મીર સાથે ભારતનો સંબંધ પણ પૂરો થઈ થશે. કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાયેલ છે. મુફતીએ કહ્યું કે જો કલમ […]

મેહબૂબા મુફ્તીએ કલમ 370 પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન,'જમ્મુ કાશ્મીરના ભારત સાથેના સંબંધ પર થશે સીધી અસર...'
Follow Us:
| Updated on: Mar 31, 2019 | 3:40 AM

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફતીએ ફરી એક વાર દેશ વિરોધી નિવેદન કર્યું છે. આ વખતે કલમ 370 અંગે બોલતા મુફતી કહ્યું કે, જો કલમ 370 રદ થશે તો જમ્મુ-કાશ્મીર સાથે ભારતનો સંબંધ પણ પૂરો થઈ થશે. કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાયેલ છે.

મુફતીએ કહ્યું કે જો કલમ 370 રદ થશે તો મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બની રહેવાનું પસંદ નહી કરે. જો તમે આ પુલને તોડયો તો શું મુસ્લિમો તમારી સાથે રહેવાનું પસંદ કરશે, જો તમે કલમ 370 ને ખતમ કરો તો જમ્મુ કાશ્મીર સાથે તમારો સંબંધો પૂરો થઈ જશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો : અમિત શાહની સંપત્તિ માત્ર સાત જ વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ, આવક અને પોતાની સંપત્તિ અંગે તમામ માહિતી પોતાની એફિડેવિટમાં જાહેર કરી

આ પહેલા પણ મુફતી કહી ચૂક્યા છે જો કલમ 35A પર કોઈ તરામ મારવામાં આવી તો કાશ્મીરના લોકો તિરંગાને બદલે કયો ઝંડો ઉપાડી લેશે. કાશ્મીરીઓ કેન્દ્રના આવા પગલાનો વિરોધ કરશે અને તેને કોઈ પણ સંજોગોમાં સહન નહી કરે.

શું છે આર્ટિકલ 35A?

કલમ 35A, જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપે છે. જેની હેઠળ સ્થાનિક રહેવાસીઓ સાથે સંકળાયેલો છે. જેના અનુસાર જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારની પાસે પણ અધિકાર રહેલો છે કે તે આઝાદીના સમયે બીજા સ્થાનો પરથી કાશ્મીરમાં આવેલા નાગરિકોની ક્યાં પ્રકારની સેવાઓ મળશે તેના પર ધ્યાન રાખવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">