પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને […]

પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 11:42 AM

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. પરંતુ હાર્દિક હાજર નહોતો રહ્યો. હવે આ અંગે વધુ સુનાવણી 24 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચોઃ 23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">