પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments