VIDEO: પાટણમાં 400થી વધુ ખેડૂતોએ રેલવે પાટા પર સૂઇ જઈ કર્યો વિરોધ, મેમદાબાદ નજીક ખેડૂતોએ રોકી ટ્રેન

પાટણ જિલ્લાના રાધનપુરના મેમદાબાદ નજીક ખેડૂતોએ ટ્રેન રોકી દેતા તંત્ર દોડતું થયું છે. રેલવે તંત્રએ ખેતરમાં અવર જવરનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા હતાં. અને 400થી વધુ ખેડૂતો રેલવેના પાટા પર સૂઇ ગયા હતાં. ખેડૂતોના ભારે વિરોધને લઈ પોલીસ સહિત રેલવે તંત્ર દોડતું થયું હતું. અને અધિકારીઓ ખેડૂતો પાસે પહોંચ્યા હતા. આ પણ […]

VIDEO: પાટણમાં 400થી વધુ ખેડૂતોએ રેલવે પાટા પર સૂઇ જઈ કર્યો વિરોધ, મેમદાબાદ નજીક ખેડૂતોએ રોકી ટ્રેન
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 9:20 AM

પાટણ જિલ્લાના રાધનપુરના મેમદાબાદ નજીક ખેડૂતોએ ટ્રેન રોકી દેતા તંત્ર દોડતું થયું છે. રેલવે તંત્રએ ખેતરમાં અવર જવરનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા હતાં. અને 400થી વધુ ખેડૂતો રેલવેના પાટા પર સૂઇ ગયા હતાં. ખેડૂતોના ભારે વિરોધને લઈ પોલીસ સહિત રેલવે તંત્ર દોડતું થયું હતું. અને અધિકારીઓ ખેડૂતો પાસે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">