ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી લોકોએ ગરમી અને બફારાથી રાહત થઇ છે. જો કે વરસાદ પડવાથી કેરીના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા છે. TV9 Gujarati Web Stories View more આ […]

ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:56 AM

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી લોકોએ ગરમી અને બફારાથી રાહત થઇ છે. જો કે વરસાદ પડવાથી કેરીના પાકને નુકશાન થતાં ખેડૂતોમાં ચિંતા છે.

TV9 Gujarati

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">