મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ઘુસ્યું પાણી, જુઓ VIDEO

મહાનગરી મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મુંબઈના ઘાટકોપર, માનખુર્દ, ગોવંડી, કુર્લા, સાકીનાકા, મુલુંડ, ભાંડુપ અને ચેંબૂરમાં ભારે વરસાદ વરસ્યો છે. માહિતી અનુસાર વરસાદના કારણે મધ્ય રેલવે 20 મિનિટ મોડી ચાલી રહી છે. જેથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો: સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ […]

મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ, રેલવે સ્ટેશન સહિત લોકોના ઘરમાં ઘુસ્યું પાણી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 28, 2019 | 6:15 AM

મહાનગરી મુંબઈમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. મુંબઈના ઘાટકોપર, માનખુર્દ, ગોવંડી, કુર્લા, સાકીનાકા, મુલુંડ, ભાંડુપ અને ચેંબૂરમાં ભારે વરસાદ વરસ્યો છે. માહિતી અનુસાર વરસાદના કારણે મધ્ય રેલવે 20 મિનિટ મોડી ચાલી રહી છે. જેથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

મુંબઈ પશ્ચિમ અને ઉપનગરોમાં પણ વરસાદ વરસતા અંધેરી, બોરીવલી, ઘાટકોપર, પવઇ, કલ્યાણ, બદલાપુર જેવા વિસ્તારમાં મેઘ મહેર યથાવત છે. તો ભિવંડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કર્યો. રેલવે સ્ટેશન બાદ લોકોના ઘરમાં પાણી ઘુસી જતા મુસાફરો સહિત સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">