VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી

રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. ત્યારે જૂનાગઢના માળીયા, કેશોદ તેમજ અનેક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. વરસાદને કારણે ખેડૂતોના શિયાળાના પાક પર પણ પાણી ફરી વળ્યું છે. આ પણ વાંચો: બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં Web Stories View […]

VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 11:57 AM

રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. ત્યારે જૂનાગઢના માળીયા, કેશોદ તેમજ અનેક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. વરસાદને કારણે ખેડૂતોના શિયાળાના પાક પર પણ પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો: બિન-સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન, પરીક્ષા રદ થશે નહીં

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ખેતરોમાં ઘઉં, ચણા, ધાણા જેવા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અતિવૃષ્ટી, સરકારી સહાય ન નળતા અને ફરી કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી અનેક સમસ્યાથી પસાર થયેલા ખેડૂતો હવે સરકાર સામે સહાયની માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">