ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં 89% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટા છવાયા હળવા વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના શહેરોની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર, મોરબીમાં વરસાદ પડી શકે છે. તો દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ […]

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 9:38 AM

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં 89% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટા છવાયા હળવા વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના શહેરોની વાત કરીએ તો રાજકોટ, ભાવનગર, મોરબીમાં વરસાદ પડી શકે છે. તો દ્વારકા, જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આ તરફ અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા, મહીસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સમુદ્ર કિનારા પર અને માછીમારો માટે પણ હાલ કોઈ એલર્ટ આપવામાં આવ્યુ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ATM વપરાશકારોને થશે મોટો ફાયદો! RBIએ લીધો આ નિર્ણય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">